ગીર સોમનાથ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા ૨૧૬ લાભાર્થી બાળકો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૦૬, ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સ્પોન્સર શીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૃવલ કમિટીના અધ્યક્ષ એચ.આર.મૌર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પાલક માતા-પિતા યોજનામાં વધુ ૩ લાભાર્થી બાળકોને સહાય મંજુર કરવામાં આવી હતી. જેથી જિલ્લામા કુલ આ યોજનાના ૨૧૬ લાભાર્થી બાળકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત શેરો પોજિટીવ ઈલનેશના ૧૭ વિધાર્થીઓને શિષ્ટવૃતિ મંજુર કરવામાં આવી છે. જેમા વિધાર્થીના ધોરણ મુજબ ૨૫૦૦ થી ૧૦,૦૦૦ સુધીની જુદી જુદી રકમ મંજુર કરવામાં આવે છે. અનાથ બાળકો, પિતાનું અવસાન થયેલ, માતાને પુન:લગ્ન કરેલ હોય અને … Continue reading ગીર સોમનાથ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા ૨૧૬ લાભાર્થી બાળકો